જીવનકલા

“મેં” આ કર્યું …
“મેં” તે કર્યું …

પછી

“અમેં” આ કર્યું …
“અમેં” તે કર્યું …

પછી

“આપણે” આ કર્યું …
“આપણે” તે કર્યું …

પણ જ્યારે છેલ્લે …

“તેમણે” આ કર્યું …
“તેમણે” તે કર્યું …

કહી શકીએ ત્યારે કહેવાય કે માનવ થયા.

જીવનકલા ::

Advertisements